2 વર્ષના રાજકારણ બાદ દિગ્ગજ નેતાની PM પદની રેસમાં એન્ટ્રી: ‘મૂડ ઓફ ધ નેશન’ સર્વે બાદ રાહુલ ગાંધીનું વધ્યું ટેન્શન!
તમિલનાડુના મુખ્યમંત્રી અને તમિલગા વેત્રી કઝગમ (TVK) ના સંસ્થાપક સી. જોસેફ વિજયે સત્તા સંભાળ્યાના માત્ર 4 મહિનામાં જ રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની મજબૂત પકડ સાબિત કરી...
