અમેરિકા સાથે તણાવ વચ્ચે ઇઝરાયેલના PM નેતન્યાહુએ ભારતને ગણાવ્યું ‘ખાસ મિત્ર’, જેડી વેન્સને આપ્યો જડબાતોડ જવાબ
અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા આંતરિક તણાવ વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. નેતન્યાહુએ ભારતને ઇઝરાયેલના સૌથી મજબૂત અને...
