ખાંડની શોધ ભારતમાં થઈ હતી, જાણો આપણા દેશમાંથી દુનિયાભરમાં કેવી રીતે પહોંચી ‘ખાંડ’ની મીઠાશ
sugar: રોજિંદી ચા, ઉત્સવોની મીઠાઈઓ અને ખુશીના પ્રસંગોમાં વપરાતી ખાંડ આજે વૈશ્વિક સ્તરે માનવ જીવનનો અનિવાર્ય ભાગ બની ગઈ છે. ભારત ખાંડના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા ક્રમે...
