હોર્મુઝ નહીં… આ વખતે જોખમી માર્ગ ‘બાબ અલ મન્દેબ’ થઈને ભારત પહોંચ્યું ક્રૂડ ઓઇલનું ટેન્કર: નૌસેનાએ આપી સુરક્ષા
crude oil: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને દરિયાઈ જોખમો વચ્ચે ભારતીય નૌસેનાના યુદ્ધજહાજે ક્રૂડ ઓઇલથી (crude oil) ભરેલા ટેન્કર MT Sanmar Herald ને અત્યંત સંવેદનશીલ...
