‘આને રિલીઝની મંજૂરી કેવી રીતે મળી?’: યશની ‘Toxic’ પર ભડક્યા ભાજપના પૂર્વ નેતા અન્નામલાઈ, CBFC અને મહિલાઓના ચિત્રણ સામે ઉઠાવ્યા સવાલ
toxic : કન્નડ સુપરસ્ટાર યશ (Yash) ની બહુચર્ચિત ફિલ્મ ‘Toxic: A Fairy Tale for Grown-Ups’ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી રહી છે, પરંતુ બીજી...
