જૂની ચેકબુક જલદી બદલી લો, 1 જાન્યુઆરીથી થઈ શકે છે નકામી; જાણો કેમ બદલાયો નિયમ
banking: બેંકિંગ પ્રક્રિયાને વધુ ઝડપી અને સુરક્ષિત બનાવવા માટે 1 જાન્યુઆરી 2027 થી ચેકબુક પર આલ્ફા-ન્યુમેરિક (Alpha-Numeric) કોડ હોવો ફરજિયાત કરવામાં આવી રહ્યો છે. ગ્રાહકોને...
