200 કરોડ પાર પહોંચી ‘આવારાપન 2’: સક્સેસ પાર્ટીમાં દિશા પટણીનો ‘શીલા કી જવાની’ પર ધમાકેદાર ડાન્સ, વિડીયો વાયરલ
awarapan 2:ઇમરાન હાશ્મી અને દિશા પટણી અભિનીત ફિલ્મ ‘આવારાપન 2’ બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. ફિલ્મે વૈશ્વિક સ્તરે 200 કરોડ રૂપિયાનો જાદુઈ...
