“નોકરીઓ જ નહીં બચે!”: બિલ ગેટ્સે AI ને લઈને આપી ગંભીર ચેતવણી, કહ્યું- આ મોટા તોફાન માટે માનવજાત તૈયાર નથી
bill gates : માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઝડપી પ્રસાર અને ભવિષ્યની અસરોને લઈને એક મોટી ચેતવણી આપી છે. પોતાના તાજેતરના બ્લોગ...
