વિદેશ પ્રવાસ કરનારા ભારતીયોને મોટી રાહત: હવે એરપોર્ટ પર બોર્ડિંગ પાસની હાર્ડકોપીની જરૂર નહીં, 1 સપ્ટેમ્બરથી બદલાશે નિયમ
boarding pass: વિદેશ યાત્રા કરતા ભારતીય મુસાફરો માટે એરપોર્ટ પ્રક્રિયાને વધુ સરળ બનાવતો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ ઇમિગ્રેશન મંજૂરી માટે બોર્ડિંગ પાસની...
