અમરેલીમાં સિંહનો આતંક: સાવરકુંડલાના ઠવી ગામે ઓસરીમાં સૂતેલા યુવક પર હુમલો, પગમાં ૨૫ ટાંકા આવ્યા
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઠવી ગામેથી વન્યજીવના હુમલાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાત્રિના સમયે ઘરની ઓસરીમાં સૂતેલા એક પશુપાલક યુવક પર સિંહે અચાનક...
