એક જ પ્રિસ્ક્રિપ્શનમાં 4-5 દવાઓ કેમ લખે છે ડૉક્ટર્સ? જાણો શું કહે છે WHO ના નિયમો અને વધુ દવાઓ લેવી કેટલી સુરક્ષિત
WHO : સામાન્ય શરદી-ખાંસી કે તાવ માટે પણ જ્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, ત્યારે પ્રિસ્ક્રિપ્શનમાં 4 થી 5 દવાઓ લખેલી જોવા મળે છે. તાજેતરમાં ઇસ્લામાબાદની...
