વરસાદ પછી ઘરની દીવાલ પર સફેદ પાવડર કેમ વળે છે? જાણો ‘એફ્લોરેસન્સ’ પાછળનું સાયન્ટિફિક કારણ અને દીવાલ બચાવવાના સરળ ઉપાય
ઋતુમાં ઘરની દીવાલો પર સફેદ રંગનો પાવડર કે પોપડા જામી જવાની સમસ્યા મોટાભાગના ઘરોમાં જોવા મળે છે. સામાન્ય રીતે લોકો એવું માની લેતા હોય છે...
