ધર્મ બદલીને નમાજ પઢી રહી છે રાખી સાવંત, કર્યો ઉમરાહ; બોલી- ‘બોલિવૂડમાં કોઈ મારો બાપ નથી જે મને કામ આપે’
બોલિવૂડની ડ્રામા અને એન્ટરટેઇનમેન્ટ ક્વીન રાખી સાવંત હંમેશાં પોતાના બોલ્ડ અંદાજ, બેબાક નિવેદનો અને અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન...
