PM Awas Yojana Urban 2.0: ₹8 લાખની લોન પર 4% વ્યાજ સબસિડી, ₹1.80 લાખ સુધીનો સીધો ફાયદો! જાણો યોજનાના તમામ વિકલ્પો
PM Awas Yojana ; શહેરમાં ભાડાના મકાનમાં રહેતા અને પોતાનું ઘર ખરીદવા માંગતા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી 2.0...
