ઇન્ડોનેશિયામાં અનાક ક્રાકાટોઆ જ્વાળામુખી ફાટ્યો, 6 એરપોર્ટ બંધ થતાં 300થી વધુ ફ્લાઇટ્સ પર અસર
ઇન્ડોનેશિયામાં (Indonesia) રવિવારે વહેલી સવારે અનાક ક્રાકાટોઆ (Anak Krakatau) જ્વાળામુખી ફાટતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. જ્વાળામુખીમાંથી નીકળેલી રાખ (Volcanic Ash) હવામાં ફેલાતા હવાઈ પરિવહન (Air...
