સ્મશાનમાં ચિતા સળગી રહી હતી, ત્યારે જ આવ્યો એક ફોન: બિહારની હોસ્પિટલમાં મૃતદેહોની અદલાબદલી થતાં ભારે હોબાળો
બિહારના ગયા જિલ્લાની સરકારી હોસ્પિટલમાંથી સંવેદનહીનતા અને ઘોર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગયા સ્થિત અનુગ્રહ નારાયણ મગધ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ બે...
