વનડે વિશ્વકપની તૈયારીઓમાં ભારત સજ્જ: કેપ્ટન શુભમન ગિલ બોલ્યા- ‘ન્યૂઝીલેન્ડની પરિસ્થિતિઓ વિશ્વકપ માટે શ્રેષ્ઠ અનુભવ સાબિત થશે’
Shubman Gill : ભારતીય વનડે ટીમના કેપ્ટન શુભમન ગિલ (Shubman Gill) નું માનવું છે કે ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી વર્તમાન વનડે શ્રેણી આગામી વર્ષે યોજાનારા...
