‘હાર્દિક જે કરી શકે છે તે વિશ્વમાં બહુ ઓછા ખેલાડી કરી શકે’: વનડે કેપ્ટન શુભમન ગિલે વર્લ્ડ કપ યોજનામાં પંડ્યાની ભૂમિકાને ગણાવી અત્યંત મહત્વની
Hardik Pandya : ન્યૂઝીલેન્ડ સામે શરૂ થઈ રહેલી ૫ મેચોની વનડે શ્રેણી પૂર્વે ભારતીય વનડે ટીમના કેપ્ટન શુભમન ગિલે (Shubman Gill) ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik...
