₹15 હજાર ખર્ચીને પણ ધક્કામુક્કી! અમદાવાદના ગરબા ગ્રાઉન્ડ્સમાં અંધાધૂંધી: રમવા જગ્યા નથી, પાર્કિંગ અને ફૂડ કોર્ટમાં ભયંકર હાલાકી
અમદાવાદમાં ચાલુ વર્ષની નવરાત્રિ દરમિયાન ઝાકઝમાળ અને ભવ્યતાની પાછળ વ્યાપેલી ગેરવ્યવસ્થા સામે ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કરોડો રૂપિયાના જાહેરાત બજેટ, ચમકતી લાઇટો...
