૨૦૦૮ અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસ: દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે; ગુજરાત સરકારને નોટિસ
Ahmedabad : વર્ષ ૨૦૦૮ના ચકચારી અમદાવાદ સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સર્વોચ્ચ અદાલતે (Supreme Court) મહત્વનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં મૃત્યુદંડની સજા પામેલા...
