રાઘવ ચઢ્ઢાનું રાજ્યસભા સભ્યપદ જતું રહેશે? પંજાબની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી નામ કપાતાં રાજકીય ઘમાસાણ, જાણો શું કહે છે કાયદો
raghav chadha : પંજાબમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની પ્રક્રિયા દરમિયાન બહાર પાડવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ ગાયબ હોવાની...
