ભારત તરફથી IPU ગ્લોબલ કોન્ફરન્સમાં સામેલ થશે રાઘવ ચઢ્ઢા: ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યુવા સાંસદોના વૈશ્વિક મંચ પર કરશે દેશનું પ્રતિનિધિત્વ
રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU) ગ્લોબલ કોન્ફરન્સ ઓફ યંગ પાર્લામેન્ટિયન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી પામ્યા છે. આ વૈશ્વિક કોન્ફરન્સ 4 થી 6...
