‘અટકતી, લટકતી, ભટકતી’ ફાઈલોનો યુગ ગયો : વડોદરામાં PM મોદીના વિપક્ષ પર પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાંસ્કૃતિક પાટનગર વડોદરા ખાતે આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ‘નમો 4 વિકસિત ભારત’ કાર્યક્રમ દરમિયાન રૂ. 35,000 કરોડથી વધુ મૂલ્યના વિવિધ રાષ્ટ્રીય...
