ગાંધીનગર: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતા એકસાથે મહત્ત્વપૂર્ણ બદલી અને બઢતીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. ૨૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ, મામલતદાર વર્ગ-૨ સંવર્ગના ૮૬ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જ્યારે ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-૧ ના ૮ અધિકારીઓની બદલી તથા ૧ અધિકારીને બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત, ૩ નાયબ મામલતદારોને બઢતી આપીને મામલતદાર તરીકે નિમણૂક અપાઈ છે તેમજ ૨ નાયબ કાર્યપાલક ઈજનેરોની પણ બદલી કરાઈ છે.
૧. જુનિયર સ્કેલના ૮ અધિકારીઓની બદલીનું લિસ્ટ
| અધિકારીનું નામ | હાલની નિમણૂક | નવી નિમણૂક |
| વંદના એચ. પરમાર | નિમણૂકની પ્રતીક્ષામાં | ગાંધીનગર |
| હિરલબેન બી. ભાલાળા | સુરત | સુરત |
| પાર્થ એચ. તલસાણીયા | વડોદરા | વડોદરા |
| એચ. એન. રાવલ | પાટણ | મહેસાણા |
| હંસરાજસિંહ જે. ગોહિલ | મોરબી | મોરબી |
| નિલક્ષ એચ. મકવાણા | છોટાઉદેપુર | છોટાઉદેપુર |
| મૃણાલદેવી એ. ગોહિલ | ગુજરાત રાજ્ય યોગ બોર્ડ | ગાંધીનગર |
| હર્ષદીપ કે. આચાર્ય | રાજકોટ ગ્રામ્ય | જામનગર શહેર |
૨. જુનિયર સ્કેલના ૧ અધિકારીને બઢતી
| અધિકારીનું નામ | મૂળ નિમણૂક | નિમણૂકનું નવું સ્થળ |
| સુધીરભાઈ ડી. બારડ | જામનગર | ગીર સોમનાથ |
૩. ૩ નાયબ મામલતદારોને બઢતી સાથે નિમણૂક
| નાયબ મામલતદારનું નામ | હાલનો જિલ્લો | નિમણૂકનું સ્થળ |
| નિલેશ એ. ખરાડી | અરવલ્લી | વડનગર, મહેસાણા |
| અર્પણ એસ. ચાવડા | અરવલ્લી | સાબરકાંઠા |
| નરેન્દ્ર એન. ચૌધરી | વડોદરા | નસવાડી, છોટાઉદેપુર |
૪. નાયબ કાર્યપાલક ઈજનેરની બદલી
| અધિકારીનું નામ | હાલની નિમણૂક | નવી નિમણૂક |
| સુમિત રતિલાલ પ્રજાપતિ | ગાંધીનગર | ભાવનગર |
| વિમલકુમાર ગુલાબભાઈ પટેલ | આહવા | ગાંધીનગર |
૫. ૮૬ મામલતદારોની બદલીનું સંપૂર્ણ લિસ્ટ
| ક્રમ | અધિકારીનું નામ | હાલની નિમણૂક | નવી નિમણૂક |
| ૧ | રાજેશકુમાર જે. કનુડાવાલા | બેચરાજી, મહેસાણા | અરવલ્લી |
| ૨ | મીનાબેન વિષ્ણુભાઈ પટેલ | અરવલ્લી | અસારવા, અમદાવાદ |
| ૩ | જીતેન્દ્રકુમાર એસ. દેસાઈ | અસારવા, અમદાવાદ | કામરેજ, સુરત |
| ૪ | ખંડા એમ. અમીન | પાટડી-દસાડા, સુરેન્દ્રનગર | બેચરાજી, મહેસાણા |
| ૫ | કુલદીપસિંહ અજીતસિંહ મોડ | ગાંધીનગર | પાટડી-દસાડા, સુરેન્દ્રનગર |
| ૬ | મહેશકુમાર બી. પાટીમિયા | જેતપુર, રાજકોટ | જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા |
| ૭ | સુરેન્દ્રસિંહ મગનસિંહ રાજપૂત | ગાંધીનગર | સિદ્ધપુર, પાટણ |
| ૮ | સંદીપકુમાર દશરથલાલ પટેલ | વીરપુર, મહીસાગર | વિસનગર, મહેસાણા |
| ૯ | દિનેશકુમાર કાળુભાઈ પટેલ | વિસનગર, મહેસાણા | મહેસાણા ગ્રામ્ય |
| ૧૦ | વનરાજસિંહ હરિશ્ચંદ્રસિંહ બારડ | પંચમહાલ | ઝાલોદ, દાહોદ |
| ૧૧ | શૈલેષભાઈ એમ. પરમાર | ઝાલોદ, દાહોદ | વીરપુર, મહીસાગર |
| ૧૨ | સ્મૃતિ માનસિંહ ગોહિલ | વડોદરા | નેત્રંગ, ભરૂચ |
| ૧૩ | વિરાજસિંહ દિલીપસિંહ સિસોદિયા | નસવાડી, છોટાઉદેપુર | દેત્રોજ, અમદાવાદ |
| ૧૪ | દેવેન્દ્રસિંહ જી. ચાવડા | દેત્રોજ, અમદાવાદ | જામનગર ગ્રામ્ય |
| ૧૫ | મહેન્દ્ર જે. ચાવડા | જામનગર ગ્રામ્ય | માળિયા-હાટીના, જૂનાગઢ |
| ૧૬ | કનુભાઈ ખોડાભાઈ વાળા | માળિયા-હાટીના, જૂનાગઢ | લીલીયા, અમરેલી |
| ૧૭ | જીતેન્દ્રકુમાર કરશનભાઈ ખસોયા | તાલાલા, ગીર સોમનાથ | ગીર-ગઢડા, ગીર સોમનાથ |
| ૧૮ | વનરાજસિંહ ડાયાભાઈ બારીયા | ગાંધીનગર | બાલાસિનોર, મહીસાગર |
| ૧૯ | રાજેશકુમાર વી. વાઘેલા | બાલાસિનોર, મહીસાગર | આણંદ શહેર |
| ૨૦ | માધવ મધુસૂદન પરમાર | ગાંધીનગર | મેઘરજ, અરવલ્લી |
| ૨૧ | રાજેશકુમાર રત્નાભાઈ દેસાઈ | ગાંધીનગર | સુરેન્દ્રનગર શહેર |
| ૨૨ | શૈલેષકુમાર કરશનભાઈ દેસાઈ | ગાંધીનગર | અમદાવાદ |
| ૨૩ | વિશાલા બી. પટેલ | ગાંધીનગર | માંગરોળ, સુરત |
| ૨૪ | રણજીતસિંહ ભુપતસિંહ સોલંકી | નર્મદા | પારડી, વલસાડ |
| ૨૫ | રાજુભાઈ રામાભાઈ આજનોતર | વલસાડ | ઉમરગામ, વલસાડ |
| ૨૬ | લલિતકુમાર બી. ડાભી | ધોળકા, અમદાવાદ | મોરબી |
| ૨૭ | અશ્વિનકુમાર એસ. ઠાકોર | કામરેજ, સુરત | ધોળકા, અમદાવાદ |
| ૨૮ | પ્રકાશચંદ્ર નરસિંહભાઈ પટેલ | બનાસકાંઠા | હારીજ, પાટણ |
| ૨૯ | મહેન્દ્રસિંહ અશોકસિંહ જાડેજા | ગોધરા, પંચમહાલ | કરજણ, વડોદરા |
| ૩૦ | ડી. ડી. ભટ્ટ | ગોંડલ, રાજકોટ | જૂનાગઢ શહેર |
| ૩૧ | વિશાલ ધીરજલાલ ત્રિવેદી | અમરેલી | ગોંડલ, રાજકોટ |
| ૩૨ | ભગીરથસિંહ દિલીપસિંહ ચુડાસમા | આણંદ | રાજકોટ ગ્રામ્ય |
| ૩૩ | કીર્તિકુમાર એચ. મકવાણા | રાજકોટ ગ્રામ્ય | જોટાણા, મહેસાણા |
| ૩૪ | જિતેન્દ્ર વેલાજી પુરોહિત | વડનગર, મહેસાણા | ગણદેવી, નવસારી |
| ૩૫ | વિજયકુમાર સી. પટેલ | ખેરગામ, નવસારી | ઉચ્છલ, તાપી-વ્યારા |
| ૩૬ | જીજ્ઞેશકુમાર વિષ્ણુપ્રસાદ જાની | ભાભર, વાવ-થરાદ | માંડલ, અમદાવાદ |
| ૩૭ | વી. જી. રાવલ | માંડલ, અમદાવાદ | ધરણીધર, વાવ-થરાદ |
| ૩૮ | સુનીલકુમાર ગોવિંદભાઈ મહેતા | અમદાવાદ | ભાભર, વાવ-થરાદ |
| ૩૯ | જય લીલારામ રાજમથા | સુરેન્દ્રનગર | કાલાવડ, જામનગર |
| ૪૦ | મયુર એન. વસિયા | આમોદ, ભરૂચ | હાંસોટ, ભરૂચ |
| ૪૧ | શુભાંગીનીક્રિસ્ટિના સી. બેન્જામિન | અમદાવાદ | આમોદ, ભરૂચ |
| ૪૨ | યોગેશકુમાર મુકેશભાઈ પટેલ | રાહ, વાવ-થરાદ | વિજાપુર, મહેસાણા |
| ૪૩ | અતુલસિંહ પી. ભાટી | વિજાપુર, મહેસાણા | ગાંધીનગર |
| ૪૪ | સંદેશ નાનજીભાઈ પોરાસિયા | અમદાવાદ | રાહ, વાવ-થરાદ |
| ૪૫ | અશ્વિનકુમાર ખારાભાઈ ખાસેયા | જૂનાગઢ | નડિયાદ શહેર, ખેડા |
| ૪૬ | હરેશકુમાર ભાનુશંકર પુરોહિત | રાજુલા, અમરેલી | તાલાલા, ગીર સોમનાથ |
| ૪૭ | સંદીપ ઘનશ્યામભાઈ મિસ્ત્રી | નડિયાદ, ખેડા | ગોધરા, પંચમહાલ |
| ૪૮ | નિમેષકુમાર પી. પારેખ | ઉમરેઠ, આણંદ | ખેડા |
| ૪૯ | વિજયભાઈ અંબાલાલ ગઢવાલા | ગાંધીનગર | ચોર્યાસી, સુરત |
| ૫૦ | અંકુર મનસુખભાઈ લાડાણી | પોરબંદર | જૂનાગઢ |
| ૫૧ | રાજેન્દ્રકુમાર ખુમાનભાઈ જાદવ | વડોદરા શહેર | કઠલાલ, ખેડા |
| ૫૨ | મીનાબેન જી. પટેલ | વડોદરા | માંડવી, સુરત |
| ૫૩ | બિપિનકુમાર ચંદુલાલ બારોટ | દાંતા, બનાસકાંઠા | સાબરકાંઠા |
| ૫૪ | મહાવીરસિંહ અમરસિંહ સોલંકી | સાબરકાંઠા | દાંતા, બનાસકાંઠા |
| ૫૫ | અશ્વિનકુમાર સેવંતીલાલ દોશી | જામનગર | રાજકોટ |
| ૫૬ | સી. બી. પરમાર | પંચમહાલ | ઉમરેઠ, આણંદ |
| ૫૭ | રાજેન્દ્રસિંહ અશોકસિંહ ઝાલા | ભાવનગર | વિંછીયા, રાજકોટ |
| ૫૮ | હરેશકુમાર એમ. પટેલ | ગાંધીનગર | વેજલપુર, અમદાવાદ |
| ૫૯ | માધવી બી. પટેલ | બનાસકાંઠા | ઉધના, સુરત |
| ૬૦ | સનત અર્જુનભાઈ લકવા | સુરત | અડાજણ, સુરત |
| ૬૧ | આઈ. જી. ઝાલા | પોરબંદર | ગાંધીનગર |
| ૬૨ | જ્યોતિકાબેન ખેમાભાઈ પરમાર | અમદાવાદ | અમદાવાદ |
| ૬૩ | હેતલબા કે. ચાવડા | અમદાવાદ | મહેસાણા શહેર |
| ૬૪ | અરવિંદ અર્જનભાઈ રાઠોડ | રાજકોટ | રાજકોટ શહેર |
| ૬૫ | કિરીટસિંહ રણજીતસિંહ વાઘેલા | ગાંધીનગર | જામનગર શહેર |
| ૬૬ | ફાલ્ગુનીબેન ગુલાબભાઈ પટેલ | નવસારી | નાના પોંઢા, વલસાડ |
| ૬૭ | હરેશ બી. વાડા | લીલીયા, અમરેલી | મોરબી |
| ૬૮ | વિજયકુમાર આશાલાલ પરમાર | કવાંટ, છોટાઉદેપુર | વડોદરા |
| ૬૯ | મિહિર અનિલભાઈ શાહ | દાહોદ | ધાનપુર, દાહોદ |
| ૭૦ | પ્રિતલ સુરેશભાઈ દેસાઈ | પાલનપુર, બનાસકાંઠા | માણસા, ગાંધીનગર |
| ૭૧ | અરવિંદકુમાર મોહનલાલ જોષી | માણસા, ગાંધીનગર | ગાંધીનગર |
| ૭૨ | વિજયદાન મોહનજી ગઢવી | ચાણસ્મા, પાટણ | કલોલ, ગાંધીનગર |
| ૭૩ | નવીનચંદ્ર જીવાભાઈ નાઈ | કલોલ ગ્રામ્ય, ગાંધીનગર | પાલનપુર, બનાસકાંઠા |
| ૭૪ | જેઠાભાઈ જે. તળપદા | તારાપુર, આણંદ | મહુધા, ખેડા |
| ૭૫ | અનિતાબાઈ સમરતભાઈ દેસાઈ | કોઠંબા, મહીસાગર | સાણંદ, અમદાવાદ |
| ૭૬ | ચંદ્રકાંત એચ. સુતરિયા | સાણંદ, અમદાવાદ | વડોદરા શહેર |
| ૭૭ | મિતેશ સુરેશભાઈ કનોજિયા | જેતપુર પાવી, છોટાઉદેપુર | ગાંધીનગર |
| ૭૮ | મહેશ ડી. ગોહેલ | ગાંધીનગર | ગાંધીનગર |
| ૭૯ | પ્રણવકુમાર બચુભાઈ પુરોહિત | અમદાવાદ | ઘાટલોડિયા, અમદાવાદ |
| ૮૦ | દીપિકા શ્યામજીભાઈ મેરૂ | મહુવા, સુરત / નવસારી | ખેરગામ, નવસારી |
| ૮૧ | હેમા નાગજીભાઈ દેસાઈ | છોટાઉદેપુર | તારાપુર, આણંદ |
| ૮૨ | નવીનકુમાર જયંતિલાલ ગોમતીવાલા | ધાનપુર, દાહોદ | રાધનપુર, પાટણ |
| ૮૩ | પ્રફુલચંદ્ર નરભેરામ દવે | ટંકારા, મોરબી | મુંદ્રા, કચ્છ |
| ૮૪ | કલ્પનાબેન એસ. ગોંડિયા | મુંદ્રા, કચ્છ | ટંકારા, મોરબી |
| ૮૫ | એચ. એસ. ગોહિલ | છોટાઉદેપુર | વડોદરા ગ્રામ્ય |
| ૮૬ | પરેશકુમાર વસંતભાઈ જાદવ | વડોદરા ગ્રામ્ય | સાવલી, વડોદરા |
