ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજ્તબા ખામનેઈનો પ્રથમ સંદેશ: “પિતાના મોતનો બદલો લઈશ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેશે”
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજ્તબા ખામનેઈ (Mojtaba Khamenei) એ પદ સંભાળ્યા બાદ પોતાનો પ્રથમ સત્તાવાર સંદેશ જાહેર કર્યો છે....
