ખેડામાં ONGCના કૂવામાંથી ક્રૂડ ઓઇલ ચોરી કરનાર છ આરોપી ઝડપાયા, ગુજરાત ATS એ ૮,૦૦૦ લિટર ઓઇલ અને વાહનો જપ્ત કર્યા
Gujarat ATS : ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ની ટીમે ખેડા જિલ્લાના સારસા ગામે આવેલા ONGC ના ઓઇલ કૂવામાંથી ક્રૂડ ઓઇલની ચોરી કરીને અમદાવાદમાં સગેવગે...
