ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ઐતિહાસિક મુકામે: મોદી અને ટ્રમ્પ વચ્ચે ટૂંક સમયમાં થઈ શકે છે વાતચીત, વેપાર કરાર અંતિમ તબક્કામાં
India US Trade Deal : ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી દ્વિપક્ષીય વેપાર સમજૂતી (Bilateral Trade Deal) ને લઈને ટૂંક સમયમાં મોટી સત્તાવાર જાહેરાત...
