યુએસ મિડટર્મ ચૂંટણી: ડેમોક્રેટિક પક્ષના વિજયથી ડોનાલ્ડ ટ્રમ્પની સત્તા પર સંકટ; વૈશ્વિક ઇક્વિટી, સોનું અને ક્રૂડ માર્કેટ પર કેવી થશે અસર?
US Midterm Election : પરિણામો સામે આવ્યા બાદ વોશિંગ્ટનમાં સત્તાના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. હાઉસ ઓફ રિપ્રઝન્ટેટિવ્સ અને સેનેટ બંને ગૃહો પર ડેમોક્રેટિક પાર્ટીએ...
