ભાડાનું મકાન ખાલી કરી રહ્યા છો? ચાવી સોંપતા પહેલાં જરૂર કરો આ કામ, સિક્યોરિટી ડિપોઝિટ પાછી મેળવવામાં નહીં પડે મુશ્કેલી
rented house : કોઈપણ શહેરમાં નોકરી, અભ્યાસ કે અંગત કારણોસર ભાડાના મકાનમાં રહેતા ભાડુઆતો માટે ઘર ખાલી કરતી વખતનો સમય ઘણીવાર વિવાદિત સાબિત થતો હોય છે....
