‘છૂટક આઈસક્રીમ ફ્રોઝન ડેઝર્ટ છે કે નહીં કેમ ખબર પડશે?’: કુમાર કાનાણીએ ફ્રોઝન ડેઝર્ટ પર પ્રતિબંધની કરી માગ
surat : આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરાયેલા ‘ઓપરેશન હેલ્થ’ અભિયાન વચ્ચે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગ ઉઠાવી છે....
