સુરત: ભેસ્તાનમાં ચોરને બચાવવા હોસ્પિટલ લઈ ગયેલા યુવકનો જ મોબાઈલ ચોરાયો, માનવતા દાખવવી પડી ભારે
Surat : સુરતના ભેસ્તાન વિસ્તારમાં ચોરી કરવા ઘૂસેલા એક યુવક પ્રત્યે માનવતા દાખવવી મદદગાર યુવકને ભારે પડી છે. ચોરી કરીને ભાગવા જતાં પહેલા માળેથી નીચે પટકાયેલા...
