36 વર્ષની ઉંમરે લાગ્યું બધું પૂરું થઈ ગયું… પછી સુચિકાએ રચ્યો ઈતિહાસ, બોલી- ‘હવે ખુશીથી મરી શકું છું’
જીવનની આખરી લડાઈ સમજીને મેદાનમાં ઉતરેલી ભારતીય મહિલા ફાઈટરે જાપાનના નાગોયા ખાતે યોજાયેલી એશિયન ગેમ્સ 2026માં નવો ઈતિહાસ રચી દીધો છે. હરિયાણાના રોહતક જિલ્લાના કિલોઈ...
