આટકોટના જંગવડ ગામે લોહિયાળ ખેલ: નશામાં ચૂર પિતરાઈ ભાઈએ દંપતીની નિર્મમ હત્યા કરતા ચકચાર, પોલીસે તપાસ તેજ કરી
Rajkot : રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ નજીક આવેલા જંગવડ ગામમાં એક અત્યંત કંપારી છૂટી જાય તેવી બેવડી હત્યા (Double Murder) ની ઘટના સામે આવી છે....
