ઓક્ટોબર સુધી કુંભ-તુલા સહિત આ 4 રાશિના જાતકો પર થશે ધનવર્ષા! શુક્ર-રાહુનો અદ્ભુત નવપંચમ રાજયોગ સક્રિય
money : જ્યોતિષ શાસ્ત્રમાં ધન, વૈભવ, સૌંદર્ય અને ભૌતિક સુખ-સમૃદ્ધિના કારક શુક્ર ગ્રહે 2 સપ્ટેમ્બર 2026 ના રોજ પોતાની સ્વરાશિ તુલામાં પ્રવેશ કર્યો છે. તુલા રાશિમાં...
