સેવિંગ એકાઉન્ટમાં જ રાખો છો બધા પૈસા? મહિલાઓ જાણી લે ઈમરજન્સી ફંડ બનાવવાની આ સ્માર્ટ ફોર્મ્યુલા
ઘરખર્ચનું સંચાલન, બાળકોની અનપેક્ષિત જરૂરિયાતો, અચાનક આવી પડતો મોટો મેડિકલ ખર્ચ કે નોકરી-ધંધામાં આવતો અણધાર્યો બ્રેક—આવી કોઈપણ કટોકટી વખતે કોઈની પાસે હાથ લંબાવવો ન પડે...
