ટ્રેનોમાં મોબાઈલ-લેપટોપ અને પાવર બેંક ચાર્જિંગનો નિયમ કડક: રાત્રે ૧૧:૦૦ થી સવારે ૫:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે સોકેટ્સ
ટ્રેનમાં મુસાફરી કરતા લાખો મુસાફરો માટે ભારતીય રેલવે દ્વારા મહત્વના સુરક્ષા નિર્દેશો જારી કરવામાં આવ્યા છે. રાત્રિના સમયે ટ્રેનના ડબ્બાઓમાં મોબાઈલ અને લેપટોપ ચાર્જિંગ પોઈન્ટ...
