‘લાગ્યું ટાયર ફાટ્યું છે, પછી છાતીમાં અસહ્ય દુઃખાવો થયો…’: ટાઈગર શ્રોફ પર ફાયરિંગ વખતે વીડિયો બનાવી રહેલા યુવકને વાગી ગોળી; ચશ્મદીદે વર્ણવી આપવીતી!
બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ (Tiger Shroff) ની લક્ઝરી કાર પર જુહુ વિસ્તારમાં થયેલા અંધાધૂંધ ગોળીબારની ઘટનામાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ...
