ગુજરાતમાં 3 વર્ષમાં ₹3707 કરોડના સાયબર ફ્રોડ, લોકોને માંડ ₹97 કરોડ જ પાછા મળ્યા: રિકવરી રેટ 3% થી પણ ઓછો!
cyber crime : ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને નેટ બેન્કિંગના વ્યાપ સાથે ગુજરાતમાં સાયબર ઠગાઈના પ્રમાણમાં પણ ચિંતાજનક ઉછાળો નોંધાયો છે. રિઝર્વ બેન્ક (RBI) અને પોલીસ વિભાગના...
