જસપ્રીત બુમરાહ પાસે સુવર્ણ તક: માત્ર 1 વિકેટ લેતાં જ ચહલ અને ભુવનેશ્વર કુમારના 350 ક્લબમાં મારશે એન્ટ્રી
jasprit bumrah : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 સપ્ટેમ્બરથી નવી દિલ્હી ખાતે શરૂ થઈ રહેલી ત્રણ મેચોની T20I શ્રેણીના પ્રથમ મુકાબલામાં ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર...
