અમદાવાદમાં ₹૧ કરોડની ફિલ્મી ચોરી: વેરહાઉસમાંથી ૭૦ iPhones અને ૩૬ એપલ વોચ ચોરાઈ, તસ્કરો CCTVમાં કેદ
અમદાવાદ જિલ્લાના સાણંદ-ચાંગોદર હાઈવે પર સનાથલ સર્કલ નજીક નવાપુરા ગામ પાસે આવેલા ‘ઇન્ગ્રામ માઇક્રો’ (Ingram Micro) ના વેરહાઉસમાં તસ્કરોએ ત્રાટકીને આશરે ₹૧ કરોડની કિંમતના અત્યાધુનિક...
