ઘરમાં પારિજાતનો છોડ લગાવવાના અદભુત ફાયદા: ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી સાથે જોડાયેલું છે વિશેષ મહત્વ
પારિજાત, જેને બોલચાલની ભાષામાં હરસિંગાર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે તેના સુંદર સફેદ-નારંગી રંગના ફૂલો અને મનમોહક સુગંધ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ભારતીય સનાતન...
