Gujarat Plus

Tag : Health Tips Gujarati

ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં દર કલાકે 12 લોકોને હૃદયની સમસ્યા: એક વર્ષમાં દર્દીઓ 14% વધ્યા, 26% કેસ માત્ર અમદાવાદમાં!

praxpatel
ગુજરાતમાં હૃદયરોગ અને કાર્ડિયાક ઇમરજન્સીના કેસો ચિંતાજનક ઝડપે વધી રહ્યા છે. જીવનશૈલીમાં બદલાવ અને માનસિક તણાવ વચ્ચે રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેક આવવાના બનાવો સામાન્ય...
લાઈફ સ્ટાઇલ

ચામાં ખાંડની જગ્યાએ ગોળ કે મધ નાખીને પીવું ખરેખર ફાયદાકારક છે? જાણીતા સર્જને કર્યો મોટો ખુલાસો

praxpatel
health: ઘણા લોકો ખાંડને ‘મીઠું ઝેર’ માનીને ચા કે દૂધમાં તેના વિકલ્પ તરીકે ગોળ, ગોળનો પાવડર અથવા મધનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. તેઓ માને...
લાઈફ સ્ટાઇલ

શું દારૂ હૃદય માટે ફાયદાકારક છે કે નુકસાનકારક? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

praxpatel
દારૂ પીવાથી લીવર ખરાબ થાય છે તે વાતથી મોટાભાગના લોકો વાકેફ છે. પરંતુ શું દારૂ હૃદય (Heart) માટે ફાયદાકારક છે કે નુકસાનકારક? શું ક્યારેક કે...
લાઈફ સ્ટાઇલ

બાળકોને વારંવાર આપી રહ્યા છો એન્ટીબાયોટિક દવાઓ? વધી શકે છે મોટું જોખમ

praxpatel
આજના સમયમાં બાળકોને થોડી પણ શરદી, ઉધરસ કે તાવ આવે ત્યારે વારંવાર એન્ટીબાયોટિક દવાઓ આપવાની આદત ચિંતાજનક બની રહી છે. વિશ્વભરમાં બાળકોમાં વધી રહેલું એન્ટીબાયોટિક...
લાઈફ સ્ટાઇલ

પીવાના પાણીનું TDS કેટલું હોવું જોઈએ? જાણો સેહત માટે કયું પાણી છે બેસ્ટ અને કેવી રીતે કરવી ગુણવત્તાની ઓળખ

praxpatel
પીવાનું પાણી માત્ર બહારથી સાફ દેખાય એટલું પૂરતું નથી, પરંતુ તેનું ટીડીએસ (TDS) લેવલ યોગ્ય હોવું પણ ખૂબ જરૂરી છે. જો પાણીનું ટીડીએસ બહુ વધારે...
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં કાળઝાળ ગરમીનું એલર્ટ: હીટવેવથી બચવા સરકારની નવી ગાઈડલાઈન જાહેર

praxpatel
ગરમીનું એલર્ટ: ; ગુજરાતમાં ઉનાળાનો પારો સતત વધી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગરમી અને લૂ (Heatwave) થી...
લાઈફ સ્ટાઇલ

શું શાકાહારી (Vegetarian) ખોરાકથી કેન્સર મટી શકે છે? જાણો લેટેસ્ટ રિસર્ચ અને ડોક્ટરોનો અભિપ્રાય

praxpatel
કેન્સર અને આહાર વચ્ચેના સંબંધને લઈને અવારનવાર અનેક તર્ક-વિતર્ક થતા હોય છે. હાલમાં જ ઓક્સફર્ડ યુનિવર્સિટીના એક મોટા રિસર્ચમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ રિસર્ચમાં...
લાઈફ સ્ટાઇલ

ઉનાળામાં દહીં જલ્દી ખાટું થઈ જાય છે? અપનાવો આ સરળ ટિપ્સ, દહીં લાંબા સમય સુધી રહેશે તાજું અને સ્વાદિષ્ટ

praxpatel
ઉનાળાની ગરમીમાં દહીં શરીરને ઠંડક આપે છે અને પાચનતંત્ર પણ મજબૂત બનાવે છે. પરંતુ ગરમી વધતા જ દહીં જલ્દી ખાટું થઈ જવાની સમસ્યા ઉભી થાય...
તાજા સમાચારલાઈફ સ્ટાઇલ

New Covid Variant: 75 મ્યુટેશન સાથે આવ્યો કોરોનાનો નવો વેરિએન્ટ, જાણો કેટલો ખતરનાક?

praxpatel
જ્યારે આપણને લાગતું હતું કે કોરોના મહામારી હવે ભૂતકાળ બની ગઈ છે, ત્યારે ફરી એકવાર નવા વેરિએન્ટના સમાચાર જગતને ચિંતામાં મૂકી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર,...
તાજા સમાચારલાઈફ સ્ટાઇલ

હેર ટ્રાન્સપ્લાન્ટ પછી આટલું ધ્યાન રાખશો તો જ મળશે બેસ્ટ રિઝલ્ટ, જાણો સાચી રીત

praxpatel
હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું એ અડધું કામ છે, બાકીનું અડધું કામ તેની પોસ્ટ-સર્જરી કેર એટલે કે ઓપરેશન પછીની સંભાળ છે. જો તમે યોગ્ય કાળજી નહીં રાખો,...