ઓમાન કિનારે ભારતીય કાર્ગો જહાજ ‘અલ જુસુફી’ પર હુમલો: દેવભૂમિ દ્વારકાના ૨૬ વર્ષીય યુવાનનું કરૂણ મોત, ૧૩ ખલાસીઓ બચી ગયા
Al Jusufi : પશ્ચિમ એશિયા (West Asia) માં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે આંતરરાષ્ટ્રીય જળસીમામાં કોમર્શિયલ જહાજો પરના હુમલાઓ વધુ ઘાતક બન્યા છે. ઓમાનના દરિયાકાંઠે ભારતીય...
