ગુજરાતમાં હવે કોઈ પણ પ્રકારના ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો લખવા પર પ્રતિબંધ, રાજ્ય સરકારે જાહેર કર્યા નવા નિયમો
Gujarat Motor Vehicle Rules : ગુજરાતમાં ખાનગી વાહનો પર જાતિ દર્શાવતા શબ્દો લખીને કે ચિહ્નો પ્રદર્શિત કરીને જાતિગત ઓળખ દર્શાવવાની પ્રવૃત્તિ પર અંકુશ લગાવવા રાજ્ય સરકારે...
