ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષાનું સત્તાવાર ફી માળખું જાહેર: રેગ્યુલર, રિપીટર અને GSOS ની ફીનું લિસ્ટ; વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગોને સંપૂર્ણ મુક્તિ
GSEB : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આગામી બોર્ડ પરીક્ષાઓ માટે ધોરણ ૧૦ (SSC) અને ધોરણ ૧૨ (HSC – સામાન્ય અને...
