બિહારમાં નેપાળથી તણાઈ આવી 100-100 કિલોની વિશાળકાય માછલીઓ: ગંડક નદીમાં જોનારા દંગ રહી ગયા, વાયરલ થયા અદ્ભુત વીડિયો
nepal flood : નેપાળના પહાડી વિસ્તારોમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનની સીધી અસર હવે સરહદ પાર કરીને બિહારની નદીઓમાં જોવા મળી રહી છે. નેપાળના રસૂવા...
