આદિવાસી વોટબેંક સરકવાની ભીતિ વચ્ચે ભાજપ સરકારમાં હલચલ: મુખ્યમંત્રી આવાસ ખાતે આદિવાસી સાંસદો-ધારાસભ્યોની મેરાથોન બેઠક
gandhinagar : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પૂર્વપટ્ટીના આદિવાસી વિસ્તારોમાં ઉકળી રહેલા અસંતોષ અને વિપક્ષી ગતિવિધિઓ વચ્ચે શાસક પક્ષ ભાજપ સંગઠન અને સરકાર સક્રિય થઈ ગયા છે....
