અંબાજી સરકારી હોસ્પિટલના ગાયનેક ડોક્ટરે નિયમોને નેવે મૂક્યા, ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો સિઝેરિયન ડિલિવરીનો વીડિયો; ફટકારાઈ નોટિસ
અંબાજી: દર્દીઓ જ્યારે સારવાર માટે હોસ્પિટલમાં જાય છે, ત્યારે તેઓ ડોક્ટર પર સંપૂર્ણ વિશ્વાસ મૂકતા હોય છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના અંબાજી સ્થિત સબ-ડિસ્ટ્રિક્ટ સરકારી હોસ્પિટલમાંથી...
