દિવાળી પર એક ફટાકડો ફોડવો પણ ‘દેશવિરોધી’ છે: દિયા મિર્ઝા વિવાદ વચ્ચે આલિયા ભટ્ટની માતા સોની રાઝદાનનું વિવાદાસ્પદ નિવેદન
Soni Razdan : દિવાળી પર્વ પર ફટાકડા અને વાયુ પ્રદૂષણને લઈને બોલિવૂડમાં વિવાદ વધુ વકર્યો છે. મુંબઈ મહાનગર પાલિકા (BMC) દ્વારા અભિનેત્રી દિયા મિર્ઝાના પ્રદૂષણ-મુક્ત...
