‘સૈયારા’ અને ‘આવારાપન 2’ ને પછાડી ‘મિર્ઝાપુર: ધ મૂવી’ બોક્સ ઓફિસ પર કરશે ધડાકો: પહેલા જ દિવસે ₹25 કરોડ છાપી રચી શકે છે નવો ઇતિહાસ!
mirzapur the movie : લગભગ 7 વર્ષની લાંબી પ્રતીક્ષા અને 3 સફળ સીઝનની અપ્રતિમ લોકપ્રિયતા બાદ ડિજિટલ દુનિયાનો સૌથી ચર્ચિત શો ‘મિર્ઝાપુર’ હવે થિયેટર્સમાં તોફાન મચાવવા...
